ઠેર-ઠેર દરોડા:દ્વારકામાં 3 સ્થળેથી જુગાર રમતા 17 ઝડપાયા

ખંભાળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ માસ પૂર્ણ થયો છતાં જુગારની મોસમ પુરબહારમાં

કલ્યાણપુર પંથકમાં જાહેરમાં જુગાર રમતાં ભીખુ ગોપાલ ભાઈ કણજારીયા, ભનુ દેવજીભાઈ જાદવ, મોહન દેવજીભાઈ જાદવ, પ્રેમજી દેવજીભાઈ જાદવ, રણમલ ગોવિંદભાઈ પરમાર, પ્રવીણ ગોવિંદભાઇ જાદવ, ભાવેશ ગોવિંદભાઇ જાદવ, બાબુ નરશીભાઈ કણઝારીયા, રાજેશ ગોવિંદભાઈ જાદવ, જેઠા સવદાસભાઈ વારોતરિયા, કાના દેવાણંદભાઈ કરમુર, માલદે સવદાસભાઈ વારોતરિયાને રોકડા રૂ. 18870 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી અલ્પેશ નાજાભાઈ કારેણા, માલદે કેશાભાઈ કારેણા, જેન્તી કેશાભાઈ કારેણા, જયમલ વેજાભાઈ કારેણા, નાજા આણદાભાઈ કારેણાને રોકડા રૂ. 11560ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...