તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:ભગવાન દ્વારિકાધીશમાં અતૂટ શ્રદ્ધા, માંગરોળ સહિત 70 ગામના લોકો 200 કિલોમીટરની પદયાત્રા કરી યાત્રાધામ દ્વારકા પહોંચ્યા

દ્વારકા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દ્વારકાની ભૂમિ પર બિરાજમાન ભગવાન દ્વારકાધીશની ઝલક માટે વૈષ્ણવો અધીરા હોય છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગુજરાતના માંગરોળ તથા તેની આજુબાજુના 70 ગામના લોકો 200 કીલોમીટરની પદયાત્રા કરી દ્વારકા પહોંચ્યા હતાં અને ભગવાન શ્રીજીના દર્શન કરી ભાવવિભોર બની ગયા હતાં. આ પદયાત્રા 15 વર્ષ પહેલા સાત લોકોએ સાથે મળી શરૂ કરી હતી. ગામના લોકો અને ત્યાર બાદ આજુબાજુના ગામના લોકો આ પદયાત્રામાં જોડાતા ગયા અને સંખ્યા એક હજાર પર પહોંચી છે. પદયાત્રીઓ પાંચ દિવસ પગપાળા ચાલીને સોમવારે સમીસાંજે દ્વારકાના આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો