તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવશાળી પ્રતિનિધિત્વ:21 દેશોના 1008 ચિત્રમાં દ્વારકાનો યુવાન ઝળક્યો

દ્વારકા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વ વિક્રમી ઓનલાઇન એક્ઝિબિશનમાં 21 દેશોના કુલ 1008 ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત થયા હતા. દ્વારકા જિલ્લાના સામત બેલાના ચિત્રો પણ પસંદગી પામ્યા હતા.આ એક્ઝિબિશનમાં પોતાની કૃતિ રજૂ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેવભૂમિ દ્વારકાનું ગૌરવશાળી પ્રતિનિધિત્વ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો