તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચેતણવી:દ્વારકામાં તંત્ર અને પોલીસ અધિકારીઓ દ્વારા માસ્ક વિતરણ કરી ફરજિયાત માસ્ક પહેરવા માટે કડક સૂચના આપવામાં આવી

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકામાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે.ત્યારે કોરોના સામે સાવચેતી રાખવા માટે દ્રારકા પ્રાત અધિકરી,મામલતદાર,દ્રારકા ઇન્ચાજઁ પીઆઇ ગજેન્દ્રસિહ ઝાલા , દ્રારકા ચીફ ઓફિસર,પ્રમૂખ હેલ્થ વિભાગ સહિતના તંત્રના અધિકારીઓ સાથે રહીને શાકભાજીના વિક્રેતાઓને માસ્ક વિતરણ કર્યું હતું.માસ્ક વિતરણ તેમજ કોરોનોથી બચવા માટેનું માગઁદશઁન આપવામા આવ્સાયું હતું.સાથો સાથો કાયાદાનૂ ઉલંધન કરનાર સામે કડકમા કડક કાયદાકીય કાર્યવાહી પણ કરવામા આવશે તેવી ચેતણવી પણ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો