તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રથયાત્રાનું આયોજન:દ્વારકા જગતમંદિરમાં અધિક માસ નિમિત્તે રથયાત્રા નીકળી

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રાના દર્શન કરી ભક્તો ભાવવિભાેર

અધીકમાસનો બીજા દિવસે અને તિથિ મુજબ બીજ હોય દ્વારકા જગતમંદિરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. હાલ થોડા સમય પહેલા અષાઢીબીજના પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ લોકડાઉન હોવાથી ભક્તો માટે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા.જેના કારણે ભક્તો નિરાશ થયા હતા. આ વખતે અધિકમાસ હોવાથી ભક્તોને રથયાત્રા સાથે અન્ય ઉત્સવોના લાભ પ્રાપ્ત થશે. કારણ કે દર ત્રણ વર્ષ પછી એક વખત અધિકમાસ આવતો હોય છે. વર્ષ દરમિયાન ઉજવવામાં આવતા ઉત્સવો તિથિ મુજબ આ અધિકમાસ દરમિયાન ઉજવવામાં આવે છે. રથયાત્રાના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો