દ્વારકા:તબીબ પર હુમલામાં વધુ એકનું નામ ખૂલ્યું

ખંભાળિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાનગી હોસ્પિટલના તબીબ રમેશ નાગજી ભંડેરી પર તાજેતરમાં હુમલો થયો હતો. તેઓ પોતાના ઘરે જતા હોય ત્યારે અજાણ્યા શખ્સોએ પાછળથી બાઈકની ઠોકર મારી ધોકા વડે મારી મોટર સાયકલમાં નુકસાન પહોંચાડયું  હતું જે બનાવમાં પોલીસે હબીબ ઉર્ફે હબલો અને અનીશ ઉર્ફે અનીશિયો મજીદભાઈ જોખીયા ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.આ હુમલો આરોપી શખશોએ અબુભાઈ કાસમભાઈ ભોકલના કહેવાથી કર્યું હોવાનું સામે આવતા પોલીસે અબુભાઈ ભોકલ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...