ઐતિહાસિક ઘટના:દ્વારકામાં ભારે પવનથી જગતમંદિરનોે શિખરદંડ પણ તૂટ્યો

દ્વારકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદના લીધે જગતમંદિરનું શિખરદંડ તુટી ગયું હતું.ભારે પવન અને વરસાદના લીધે જ્યાં મંદિર પર ધ્વજાહ આરોહણ કરવામાં આવે છે તે દ્વારકાધીશ મંદિરની શિખર ધ્વજા ચડાવાનો દંડ તૂટ્યો હતો.મહત્વનું છે કે,દરરોજ ભકતો દ્વારા શીખર પર રોજની પાંચ ધ્વજા ચડાવવા આવે છે.પરંતુ ભારે વરસાદથી જગતમંદિરના શિખરનો ધ્વજા ચડાવવાનો દંડ વચેથી તૂટી જતા મુખ્ય દંડ ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી.   

અન્ય સમાચારો પણ છે...