મેઘવર્ષા:દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ

દ્વારકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા - Divya Bhaskar
દ્વારકા

એક ફૂટ પાણી ભરાયાં
યાત્રાધામ દ્વારકામાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.એક ફૂટ પાણી ભરાયાં

હીરણ નદી બે કાંઠે વહી
તાલાલા અને આસપાસના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડતાં ગીર પંથકની જીવાદોરી સમાન હીરણ નદીમાં નવા નીરની આવક થઇ હતી અને નદી બે કાંઠે વહેવા લાગી હતી.  ત્યારે નવા નીરનાં આવકને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

તાલાલા
તાલાલા

ધોધમાર પડ્યો
જૂનાગઢ શહેરમાં ધોધમાર અડધો ઇંચ વરસાદમાં પણ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

જૂનાગઢ
જૂનાગઢ
કલ્યાણપુર
કલ્યાણપુર

ખેતરો છલકાયાં
કલ્યાણપુર પંથકમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં ખેતરો પણ પાણીથી છલકાઈ ગયાં હતાં.  

કોડીનાર
કોડીનાર

હાઈવે બંધ
વેરાવળ-કોડીનાર હાઇવે પર ટીંબડી પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...