તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ભાટિયા ગામે એમ્બ્યુલન્સ માં આગ: જાનહાની ટળી

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકાના ભાટીયા ગામ પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળતા, વાહન વ્યવહાર અટકી પડ્યો હતો. આ એમ્બ્યુલન્સમાં કોઇ દર્દી ન હોવાથી જાનહાની ટળી હતી. આગ લાગતાં ધુમાડાનાં ગોટે ગોટા ઉડ્યા હતા. ભાટિયા એમ્બ્યુલન્સમાં આગ લાગતાં લોકોના ટોળા ભેગા થયા હતા અને આગ પર કાબુ મેળવવા કોશિષ કરી હતી. એમ્બ્યુલન્સમાં બેઠેલા બે વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ વાયર શોર્ટશર્કીટ જાણવા મળેલ છે. આ એમ્બ્યુલન્સ છેલ્લા કેટલાક સમયથી પડતર હોય દ્વારકાથી ભાટીયા વાયરીંગ કામ માટે આવેલ અને ટેસ્ટીંગ કરવા ડ્રાઇવ પર જતા આગ લાગી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો