તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાટડી દર્શન:જગતમંદિરમાં હાટડી દર્શનનો ભાવિકોએ લહાવો લીધો

દ્વારકા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકાધીશ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના હાટડી દર્શનનું ખૂબ જ મહત્વ છે.એવી માન્યતા છે કે,આ દિવસે ભગવાન પોતે પોતાના ભક્તોને તેમના કર્મો પ્રમાણે ત્રાજવામાં તોલીને સુખ દુઃખની વહેચણી કરે છે. ત્યારે દિવાળીના પાવન પર્વે અનેક ભક્તોએ ભગવાન દ્વારકાધીશના વ્યાપારી સ્વરૂપના હાટડી દર્શન કર્યા. બીજા દિવસે નવા વર્ષ ભગવાનના અન્નકૂટ દર્શન કરવા પણ અનેક ભાવિકો ઉમટી પડશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો