કોરોનાવાઈરસ / દેવભુમિ દ્વારકા થયું કોરોના મુક્ત, પોઝીટીવ દર્દીઓનો રીપોર્ટ સારવાર બાદ આવ્યો નેગેટીવ

Devbhumi Dwarka became Korona free, positive patient report came negative after treatment
X
Devbhumi Dwarka became Korona free, positive patient report came negative after treatment

  • ડીસ્ચાર્જ કર્યા બાદ તમામને હોમ ક્વોરેન્ટીન કરવામાં આવશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 10:36 PM IST

દેવભુમિ દ્વારકા. કોરોના વાઇરસને માત આપવામાં દ્વારકા જીલ્લો ધણા અંશે સફળ રહ્યો હતો. પરંતુ રાજસ્થાનના અજમેરથી આવેલા વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતુ છયું હતું. જેથી તંત્ર દ્વારા આ તમામ લોકોને ખંભાળીયા હોસ્પિટલમાં સારવાર અર્થે  દાખલ કરવામાં આવ્યા હતા. જેમાના મામદ હુસેન ચાંગડા- 29 વર્ષ, હમીદ સતાર ચાંગડા- 22 વર્ષ, નોમાન રસીદ થૈયમ- 08 વર્ષ, નાસીર રસીદ થૈયમ-05 વર્ષ , એમાન ઇસ્માઇલ થૈયમ-15 વર્ષ, જમીલા અનવર ચાંગડા- 35 વર્ષ, મુસ્કાન અનવર ચાંગડા, 15 વર્ષ કે જેઓ કોરોના પોઝીટીવ આવેલ હતા. જેમને જનરલ હોસ્પિટલ, ખંભાળીયાથી આવતીકાલે તા.23.05.20ના રોજ સવારે 9.30 કલાકે ડીસ્ચાર્જ કરવામાં આવનાર છે. ડીસ્ચાર્જ કર્યા બાદ તેમને હોમ ક્વોરેન્ટીન કરવામાં આવશે. આ સાથે દ્વારકાના તમામ લોકો કોરોના નેગેટીવ થતા દ્વારકા જીલ્લો કોરોના મુક્ત થયો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી