તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં આરોગ્ય કર્મીઓ દ્વારા નાતાલની ઉજવણી કરાઈ

દ્વારકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તા. 25 ડિસેમ્બર દુનિયાભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે 108 એમ્બ્યુલન્સ, ખિલખિલાટ, 1962 અને દિન દયાળ મેડિકલ સ્ટોરના કર્મચારીઓ દ્વારા ખંભાળિયા જનરલ હોસ્પીટલમાં દર્દીઓ અને બાળકોને ચોકલેટ વેચી એક અનોખી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો