તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણીમાં ફેરફાર:વસંતપંચમી પર્વએ જગત મંદિરના નિત્યક્રમમાં ફેરફાર

દ્વારકા15 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહા સુદ 05 (પાચમ)ના વસંત પંચમીનો ઉત્સવ હોવાથી દ્વારકા જગતમંદિરમાં શ્રીજીના નિત્યક્રમમાં ફેરફાર રહેશે. શ્રીજીના દર્શનનો ક્રમ આ મુજબ રહેવાનો છે. સવારના ભાગમાં નિત્યક્રમ રાબેતા મુજબનો રહેશે.અને બપોરના 2 કલાકે ઉત્સવ આરતી કરવામાં આવશે.ત્યાર બાદ 2 કલાકથી 3 સુધી વૈષ્ણવો ઉત્સવ દર્શનનો લાભ લઈ શકશે.

3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી જગતમંદિરના દ્વાર બંધ રહેશે. અને ત્યારબાદ નિત્યક્રમ રાબેતા મુજબનો રહેશે. ઉત્સવ દરમિયાન આવતા દર્શનાર્થીઓએ સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરી દર્શનનો લાભ લઈ શકશે, તેવુ જગતમંદિરનું સંચાલન કરતી વહીવટદાર કચેરીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો