તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયામાં લોકલ સંક્રમણ બેહદ વધતા શહેરીજનો ચિંતામાં જોવા મળી રહ્યા છે.બુધવારે દ્વારકા જિલ્લામાં વધુ 10 કેસ કોરોનાના નોધાયા હતા.જેમાં દ્વારકામાં 4 અને ખંભાળિયામાં 6 કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાંથી 7 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા.ડિસ્ચાર્જ દર્દીમાં દ્વારકાના 2 અને કલ્યાણપુરના 1 તેમજ ખંભાળિયાના 4 દર્દીનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો