તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઇફેક્ટ:દ્વારકા મંદિરના દાનમાં 3.51 કરોડનો ઘટાડો

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકાના જગત મંદિરમાં 2020- 21 ના એપ્રિલથી ઓગસ્ટ સુધી મનોરથ ભોગ અને દાનની આવકમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. યાત્રિકોની પાંખી હાજરીથી દાનની સરવાણી ઘટી છે. આ વર્ષે દ્વારકા જગતમંદિરમાં રૂ.92,89,400નું રોકડ દાન પ્રાપ્ત થયું છે. 2019-20ના એપ્રિલથી ઓગસ્ટ સુધીની મંદિરની આવક 4,43,89,491 હતી, જ્યારે 2020-21ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ફક્ત 92,89,400 રૂપિયાની આવક થઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો