દરખાસ્ત:વિજયનગરમાં 5 નવી પંચાયતો બનતાં હવે કુલ સંખ્યા 41 થઇ

વિજયનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ પંચાયતો વિભાજન કરવા દરખાસ્ત મોકલાઇ હતી

વિજયનગર તાલુકાની પાંચ પંચાયતો અન્દ્રોખા ,આતરસુંબા, ભાંખરા ,કાલવણ અને પાલ ની વિભાજન અંગેની દરખાસ્ત મંજૂરી અર્થે મોકલાઇ હતી. અન્દ્રોખા ,આતરસુંબા, ભાંખરા અને પાલ પંચાયતની દરખાસ્ત મંજૂર કરતાં પાંચ પંચાયતો અસ્તિત્વમાં આવી છે. કાલવણ પં.ની દરખાસ્ત નામંજૂર કરતાં 36 પં. બાદ નવીન 5 પંચાયત મંજૂર થતાં તાલુકામાં પંચાયતોની સંખ્યા 41 થઇ છે.

પંચાયતવિભાજીત પં.સમાવિષ્ટ ગામો
અન્દ્રોખામોધરી

મોધરી, જોરાવરનગર

આતરસુંબાધોળીવાવધોળીવાવ
ભાંખરાખેરવાડાખેરવાડા
ગોલવાડા

ગોલવાડા,ટોલડુંગરી

પાલદઢવાવદઢવાવ

​​​​​​​

વિભાજન બાદ પંચાયતમાં સમાવિષ્ટ ગામો
પંચાયતસમાવિષ્ટ ગામો
અન્દ્રોખા.અન્દ્રોખા ,ભૂપતગઢ,ભાંભુડી, અદેપુર
આતરસુંબા.જશવંતપુરા, વિરપુર, વજેપુર, અજેપુર
ભાંખરા.ભાંખરા, ઝેર
પાલપાલ, અમોદરા, લક્ષ્મણપુરા,મોવતપુરા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...