તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનું ભંગાણ:વિજયનગર કોંગ્રેસમાં ભડકો પૂર્વ જિ. સદસ્ય અપક્ષમાં ગયા

વિજયનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇટાવડી તા.પં.ના અપક્ષ ઉમેદવારે ફોર્મ ખેંચ્યું

ચૂંટણી અંતર્ગત મંગળવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વિજયનગર કોંગ્રેસમાં ભડકો થયો હતો. જેમાં વિજયનગર જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ના પૂર્વ જીલ્લા સદસ્યે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. આ અંગે ગત ચૂંટણી માં 2300થી વધુ મતો થી હું વિજયી થયો હોવા છતાં મને કાપવામાં આવ્યો હોઈ મેં અપક્ષ ઉમેદવારી કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઈટાવડી તાલુકા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. જે સાથે તાલુકા પંચાયત જીલ્લા પંચાયત નું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું હતું.

મંગળવાર વિજયનગર જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના પૂર્વ જિલ્લા સદસ્ય રાજુભાઈ ડોણે ગત ચૂંટણીમાં 2300થી વધુ મતો થી હું વિજયી થયો હોવા છતાં મને કાપવામાં આવ્યો હોઈ મેં અપક્ષ ઉમેદવારી કરી હોવાનું જણાવ્યું હતું. ઈટાવડી તા.પં. બેઠકના અપક્ષ ઉમેદવાર ભરતભાઈ નિનામાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો