વેક્સિનેશનનો સર્વે:વિજયનગર તાલુકામાં વેક્સિનેશનનો સર્વે કરાયો

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર તાલુકામાં ચોરોના વેક્સિનેશનની રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપર અને ૫૦ વર્ષથી નીચેની ઉંમરવાળી ગંભીર રોગથી પીડાતા વ્યક્તિઓનો સર્વે કરાયો હતો . બીઆરસી કો-ઓર્ડિનેટર ડો. કે.બી. શાહના માર્ગદર્શન હેઠળ બી.એલ.ઓ.તથા સહાયકો દ્વારા સમગ્ર તાલુકામાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઇ હતી. સાથેજ બીએલઓ સુપરવાઈઝર તથા પ્રાથમિક શિક્ષકો દ્વારા ડેટા એન્ટ્રીનું કામ પણ પૂર્ણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...