તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસ:નેશનલ હાઇવેની સાઈડોમાં ખોદેેલા ખાડા નહીં પુરાતાં પાણી પુરવઠાને નોટિસ

વિજયનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાણી પુરવઠા ખાતા દ્વારા ખાડા ખોદવામાં આવતા અકસ્માતો સર્જાય છે. - Divya Bhaskar
પાણી પુરવઠા ખાતા દ્વારા ખાડા ખોદવામાં આવતા અકસ્માતો સર્જાય છે.
 • સામતેલા તલાવડીથી આડાખોખરા સુધી ખોદેલા ખાડા સમસયસર ન પુરાતા 2થી વધુ અકસ્માતો સર્જાયા હતા

વિજયનગર તાલુકાના ખોખરાથી ઇડર ત્રણ રસ્તા સુધી નેશનલ હાઇવે પર સામતેલા તલાવડીથી આડાખોખરા સુધી ખોદેલા ખાડાના કારણે અકસ્માતો સર્જાયા હતા. જે અંગે નેશનલ હાઇવે ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવતા પાણી પુરવઠા ખાતાને નોટીસ આપવામાં આવી હતી.

વિજયનગર તાલુકાના ખોખરાથી ઇડર ત્રણ રસ્તા સુધી નેશનલ હાઇવે પર સામતેલા તલાવડીથી આડાખોખરા સુધી પાણી પુરવઠા ખાતા દ્વારા પાઈપલાઈન નાંખવા માટે ખાડા ખોદી નાખ્યા બાદ સમયસર ખાડાઓનું પુરાણ ન કરતાં બેથી વધુ અકસ્માતો સર્જાયા હતા. જે અંગે સ્થાનીક લોકો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને ફરિયાદ કરી હતી જે બાદ નેશનલ હાઇવે ઓથોરિટીએ પાણી પુરવઠા ખાતાને નોટીસ આપી હોવાનું ઈજનેર રૂચિરભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો