તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:વિજયનગરના ધોળીવાવમાંથી દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો, સાબરકાંઠા એસઓજીએ રેડ કરી પકડ્યો, રૂ 3 હજારની દેશી બનાવટની બંદૂક જપ્ત કરી

વિજયનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠા એસઓજીએ વિજયનગર તાલુકાના ધોળીવાવમાંથી શખ્સ પાસેથી પોતાના ઘરમાં વિના લાયસન્સની દેશી બનાવટની બંદૂક રાખી હોવાની બાતમી આધારે રેડ કરી ઝડપી લઇ તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી.

આ અંગે વિજયનગર પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એસઓજી ટીમને વિજયનગર તાલુકાના ધોળીવાવ ગામના વજાજી બદાજી વડેરાએ પોતાના ઘરમાં વગર લાયસન્સની દેશી બનાવટની બંદૂક રાખી હોવાની મળેલી બાતમીના આધારે રેડ કરતાં રૂ. 3000ની કિંમતની દેશી બનાવટ ની બંદૂક સાથે આરોપી વજાજી વડેરાને ઝડપી લઇ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો