તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણ માસ:ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં લઘુરુદ્રનું આયોજન

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર નારામજીમંદિર પરિસરના ભુવનેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ મહિનામાં પંડિત હેમન્ત વ્યાસ દ્વારા શિવજીને અભિષેક અને લઘુરુદ્ર યજમાનો દ્વારા યોજવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...