તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ: ખદ:ઘાયલ રાજસ્થાનના ડૈયાના યુવકનું પણ સારવારમાં મોત

વિજયનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રવિવારે આંતરસુંબા પાસે બે બાઇક ટકરાયા હતા,અકસ્માતમાં અગાઉ ત્રણ યુવકોના મોત થયા હતા

રવિવારે વિજયનગર તાલુકાના આંતરસુંબા પાસે બે બાઇક ટકરાતાં સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ ડૈયાના યુવકનું પણ સારવાર દરમ્યાન હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં મોત થતાં અકસ્માતની ઘટનામાં કુલ ચાર યુવકો મોતને ભેટ્યા હતા. આ અંગે કાલવાણ આઉટ પોસ્ટના કોન્સ્ટેબલ મુકેશભાઈ બારાના જણાવ્યાનુસાર 27 મી તારીખે આંતરસુંબા નજીક બે બાઇકો ટકરાતાં અકસ્માતમાં અતિ ગંભીર રીતે ઘાયલ રાજસ્થાનના ડૈયા ગામના મહેશભાઈ મગનભાઈ બરંડાનું પણ હિંમતનગર ની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. આમ આંતરસુંબા અકસ્માતની ઘટનામાં ચાર નવયુવકો મોતને ભેટ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો