ઉદ્ઘાટન:ધી લીલપુર ફળ અને શાકભાજી ઉત્પાદક મંડળીનું ઉદ્ઘાટન

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાની ધી લીલપુર ફળ અને શાકભાઈ ઉત્પાદક મંડળીનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં આર. કે.પટેલ (સમાજના ના પૂર્વ પ્રમુખ) ,બાબુભાઇ વ્યાસ (વિજયનગર ભૂતપૂર્વ સરપંચ), પંકજ આર.પટેલ,(ડિરેક્ટર સાબરકાંઠા બેન્ક, જિલ્લા સંઘ હિંમતનગર), તેજાભાઈ પટેલ (કમિટી સભ્ય અને તાલુકા પંચાયત વિજયનગરના વિરોધ પક્ષના નેતા, કમલેશભાઈ. બી. પટેલ ( સેક્રેટરી ), પી.પી.પટેલ (સમાજના ભૂતપૂર્વ મંત્રી) અને તમામ સભાસદો હાજરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...