તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:પાલ ગામે 10 દિવસથી આતંક મચાવનારા 3 વાંદરા પૈકી 2ને પકડી લેવાયા

વિજયનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિજયનગર તાલુકાના પાલ ગામે 10 દિવસથી આતંક મચાવનારા 3 વાંદરાઓ પૈકી ના બે વાંદરાઓને વન વિભાગ અને ઉદયપુરના નિષ્ણાંત દ્વારા ઝડપી લઇ પાંજરે પુર્યા હતા.

આ અંગે પાલ ગ્રામપંચાયતના સરપંચ ગણપતભાઈ ડામોરના જણાવ્યા અનુસાર ગામમાં 3 વાંદરાઓએ ગત દસ દિવસથી આતંક મચાવ્યો હતો. જેમાં વાંદરાઓ એ બકરી ના લવારા, ગાયના વાછરડાઓ અને કેટલાક લોકો પર અચાનક જ હુમલો કરી થપ્પડ મારી નાસી છૂટતા હતા જે અંગે વન વિભાગ અને ઉદયપુરના એક નિષ્ણાંત દ્વારા બુધવારે પાંજરા મૂકી પુરlને વન વિભાગ દ્વારા પકડાયેલા વાંદરા ઓને પોળો આસપાસના જંગલોમાં મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો