તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:જાહેર બાંધકામ માટે રૂ. 60હજારની જોગવાઇ કરાઇ

વિજયનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિજયનગર તા.પં.નું બજેટ મંજૂર કરાયું

વિજયનગર તા.પં.ના સભાખંડમાં 30 તારીખે યોજાયેલ સભામાં વર્ષ 2021-22 નું રૂ. 20.82 કરોડની પુરાંતવાળું 85 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું.

તા.પં.ના સભાખંડમાં 30 તારીખે સામાન્ય સભામાં પ્રમુખ દિપકભાઈ નિનામા, કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ અસારી મદદનીશ ટીડીઓ યોગેન્દ્રસિંહ ભાટી, વિસ્તરણ અધિકારી, બાબુભાઇ પટેલા, ગજેન્દ્રભાઈ રાવલ, હિસાબનીશ આશિષભાઇ કટારાની હાજરીમાં વર્ષ 2021-22 નું રૂ. 20.82 કરોડની પુરાંતવાળુ 85 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું.

અન્ય કર ખાતે 2,30,000 વૈદ્યાનિક અનુદાન માટે 91000, પરચુરણ આવક માટે 21000ની સામાન્ય વહીવટ માટે 14,47,600, શિક્ષણ માટે 29000, કુદરતી આફતો બાબતે 20000 અને જાહેર બાંધકામ માટે 60000 ની જોગવાઈ કરાઇ હતી. પૂર્વસામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને લીમડા તા.પં. સદસ્ય જીવાજી મંગળાજી સંગાથે બજેટની કોપીઓ અગાઉથી ન આપતાં રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો