કાર્યવાહી:હિંમતનગર RTO સર્કલ વિસ્તારમાં રોંગ સાઇડમાં વાહન હંકારતા ચાલકો દંડાયા

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર – વિજાપુર રોડ પર આરટીઓ સર્કલ અને પાણપુર પાટિયા વિસ્તારમાં ડિવાઇડરના કારણે ચાલકો રોંગ સાઇડમાં ચાલે છે.જેને લઇ ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતના બનાવો બનતા હોઇ પોલીસે સઘન ચેકીંગ હાથ ધરી રોંગ સાઇડે વાહન હંકારી જતાં કાર ચાલકો અને બાઇક ચાલકોને પકડી દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...