સહાય:વિજયનગર નિવૃત્ત પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં 21હજારની સહાય

વિજયનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખ રામજીભાઈ ગામેતી મંત્રી રેવાશંકર નગારચી ખજાનચી નાથાભાઈ ગામેતી તથા સદસ્ય કચરાલાલ શાહની ઉપસ્થિતિમાં મહામારીને નાથવા મુખ્યમંત્રી રાહત ફંડમાં 21હજારની સહાયનો ચેક ગુરુવારે મંડળ ના મંત્રી રેવાશંકર નગારચી દ્વારા વિજયનગર મામલતદાર પી. જી. ચૌહાણને આપ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...