તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કારની ટક્કરે આંતરસુંબાનો બાઈકસવાર યુવાન ઇજાગ્રસ્ત

વિજયનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભાંભુડી ત્રણ રસ્તા પાસે કાર અને બાઇક ટકરાયા હતા. - Divya Bhaskar
ભાંભુડી ત્રણ રસ્તા પાસે કાર અને બાઇક ટકરાયા હતા.
 • વિજયનગરના આંતરસુંબા ભાંભુડી 3 રસ્તે અકસ્માત

વિજયનગરના આંતરસુંબા ભાંભુડી ત્રણ રસ્તા નજીક રવિવારે બપોરે કારચાલકે બાઈકસવારને ટક્કર મારતાં આંતરસુંબાના ઘાયલ યુવાનને ચોરીવાડમાં પ્રાથમિક સારવાર આપી હતી. આંતરસુંબાના લાલજીભાઈ પોપટભાઈ ડોડીયાર (30) બાઇક નં. જીજે 09સીએન 0132 પર રવિવાર બપોરે આંતરસુંબા ભાંભુડી ત્રણ રસ્તા નજીકથી પસાર થતાં હતા તે સમયે મારૂતિ અલ્ટો કાર નંબર જીજે 02બીડી 9528ના ચાલકે લાલજીભાઈ ની બાઇકને ટક્કર મારતા લાલજીભાઈના શરીરે ઈજાઓ પહોંચતા 108 માં પ્રથમ ચોરીવાડ સીએચસીમાં અને ત્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો