તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાંકડાના શખ્સે પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

વિજયનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દોઢ વર્ષ અગાઉની ઘટનામાં ફરિયાદ
 • અપહરણ કરી લઇ ગયા બાદ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

દોઢ વર્ષ અગાઉ વિજયનગરના વાંકડાના શખ્સે ગામની પરિણીતાનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દુષ્કર્મ ગુજારતાં ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે ચિઠોડા પોલીસ મથકથી પ્રાપ્ત માહિતી અનુસાર વાંકડાના ઇન્દ્રવદન ઉર્ફે પકો થાવરાજી મોડિયાએ ગામની જ 43વર્ષીય પરિણીતાનું તેના ઘરે થી અપહરણ કર્યું હતું અને તેને મારી નાંખવાની ધમકીઓ આપી તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે ભોગ બનનારી પરિણીતાએ સોમવારે સાંજે ચિઠોડા પોલીસ મથકમાં ઇદ્નવદન ઉર્ફે પકો થાવરાજી મોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો