બદલી:બેંક ઓફ બરોડામાં શુભેચ્છા વિદાય કાર્યક્રમ, શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેંક ઓફ બરોડા શાખાના કેશિયર અને અન્ય કામગીરી બજાવનાર કર્મચારીની તેમના માદરે વતનમાં બદલી થતાં બેંક પરિવાર દ્વારા તેમને શુભેચ્છા વિદાય આપવામાં આવી હતી. શાખા મેનેજર બાલુભાઈ રાવળ, સહકર્મી મિતેશભાઈ ડામોર, ભગોરાજી, વિજય પટેલ, દયારામ ડામોર, રમેશભાઈ પટેલ દ્વારા વિદાય લેનાર પ્રકાશભાઈ માલી ને ભેટ સોગાદ શ્રીફળ શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...