તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સંક્રમણ અટકાવવા વડાલી બજાર 4 વાગ્યા પછી બંધ રહ્યું

વડાલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કેસ વધતા હિંમતનગર અને ઇડરના બજારો છેલ્લા બે દિવસથી સાંજે 4 વાગ્યા બાદ બંધ કરાયા છે. આ અંતર્ગત વડાલી શહેરના વેપારીઓ દ્વારા શુક્રવારે પાલિકામાં બેઠક યોજી શનિવારથી તમામ ધંધા રોજગાર 4 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરતાં શનિવારે સાંજે 4 વાગ્યા બાદ તમામ ધંધા રોજગાર સજ્જડ બંધ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...