કાર્યવાહી:તલોદ - રોઝડ ચોકડી પર પડેલા ખાડા પૂરાયાં

તલોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદ તાલુકાના રોઝડ ચોકડી પર પડેલા ખાડાનો અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર જાગતું થયું હતુ અને આરએન્ડબી દ્વારા તાત્કાલિક પગલાં લઈ ખાડાને ડામર દ્વારા પૂરી યોગ્ય કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...