તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:તલોદના ઉજેડીયામાં સ્મશાનનું ખાતમુહૂર્ત કરાયું

પુંસરી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તલોદ તાલુકાના ઉજેડીયા ગામ ખાતે સ્મશાન ગૃહ તથા આર. સી. સી. રોડનું ખાતમુહૂર્ત પ્રાંતિજ- તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરાયું હતુ.જે વિકાસના કામો 15માં નાણાપંચ યોજના હેઠળ સ્મશાન ગૃહ માટે રૂ.1.20 લાખ અને જિલ્લા આયોજન તરફથી 2. લાખ મળી કુલ રૂ.3.20 લાખ હજારના ખર્ચે સ્મશાન ગૃહનું નિર્માણ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો