તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની મહેક:તલોદ પોલીસે માસ્ક પહેર્યા વગરના રાહદારીઓ અને વાહનચાલકોને દંડ ન આપી માસ્ક પહેરાવ્યા

તલોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદ પોલીસે રક્ષાબંધને દંડના બદલે માસ્ક વિતરણ કર્યા હતા. જેમાં રોઝડ ચોકડી, હરસોલ ચોકડી, રણાસણ ચોકડી તેમજ તલોદ શહેરમાં તલોદ પોલીસ દ્વારા 200 જેટલા માસ્કનું વિતરણ કરાયું હતું. જેમાં તલોદ પી.એસ.આઇ જી.એસ.સ્વામી તથા તેમના સ્ટાફ દ્વારા જાહેર જનતાને મફતમાં માસ્ક વિતરણ કરાયા અને માસ્ક પહેરવાની સૂચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...