તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:તલોદ ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન

​​​​​​​તલોદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તલોદના અણિયોડ, બડોદરા, સલાટપુરમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોક મંદિર સહિતની જગ્યામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સફાઇ કરાઇ હતી. જેમાં તલોદ યાર્ડ ચેરમેન કલ્પેશભાઈ પટેલ, ભાજપ મહામંત્રી ગણપત સિંહ ઝાલા, અણિયોડ સરપંચ કનકસિંહ ઝાલા, તલોદ તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ અને બડોદરા ગ્રામ પંચાયત સરપંચ કલ્યાણ સિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...