તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોના અટકાવવા રોઝડ બજાર ત્રણ દિવસ બંધ

પુંસરી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણ અટકાવવા તલોદના રોઝડ વેપારી મહામંડળ દ્વારા ત્રણ દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય વેપારી મંડળ દ્વારા પંચાયતમાં રજૂઆત કરતાં સરપંચ વી .એલ .વાઘેલા સહિતે બેઠક કરી શનિવાર, રવિવાર અને સોમવારબજાર બંધ રહેશેનો નિર્ણય કરતાં પ્રથમ દિવસે રોઝડ બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...