કાર્યવાહી:ફાયર NOC ન હોવાથી તલોદની સરકારી પ્રાથમિક શાળા સીલ કરી

પુંસરી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

તલોદની સરકારી પ્રાથમિક શાળામાં ફાયર એનઓસી ન હોવાથી નગરપાલિકાએ શાળાનને સીલ કરી હતી. સરકારી શાળાને સીલ કરતાં બાળકો અને શિક્ષકોની શાળાકીય કામગીરી પર વિપરીત અસર પડી હતી. જ્ઞાનકુંજ , બાયસેગ પ્રસારણથી બાળકો વંચિત બન્યા હતા અને કમ્પ્યુટરની વહીવટી કામગીરી પણ ઠપ થઈ ગઈ હતી. આ અંગે તલોદ પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈના જણાવ્યા અનુસાર શાળાને વારંવાર જાણ કરવા હોવા છતાં તથા એનઓસી લેટર કે સોગંદનામું રજૂ ના કરતાં શાળા સીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...