લોકડાઉન:તલોદમાંથી પશ્ચિમ બંગાળના 61 શ્રમીકોને વતન જવા રવાના

તલોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકામાં નોકરી-ધંધા અર્થે પશ્ચિમ બંગાળથી આવેલા અને વસવાટ કરતા 61 જેટલા શ્રમિકો અને 4 બાળકોને કુલ 65 વ્યક્તિને શનિવારે બે બસ દ્વારા અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી ટ્રેન દ્વારા પોતાના વતન જશે વહીવટી તંત્રએ દરેક શ્રમિકને પાણીની બોટલ, ફુડ પેકેટ તેમજ બિસ્કિટનું પેકેટ આપ્યા હતાય

અન્ય સમાચારો પણ છે...