તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:તલોદના વાવમાં કેનાલમાં યુવાનનું ડૂબી જતાં મોત થયું

પુંસરી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાશ બહાર કાઢવા તંત્ર દ્વારા કામગીરી કરાઇ હતી. - Divya Bhaskar
લાશ બહાર કાઢવા તંત્ર દ્વારા કામગીરી કરાઇ હતી.
  • નાહવા પડતાં યુવક પાણીમાં ગરકાવ થયો

તલોદના વાવમાં કેનાલમાં વાવનો યુવક નાહવા પડતં ડૂબી જતાં ચકચાર મચી ગઇ છે.

તલોદના વાવ પડુસણ સીમમાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સવારે સાડા સાત વાગ્યાની આસપાસ વાવના નાડીયા દશરથભાઈ રામાભાઇ (35) બાજુના ખેતરોમાં મજૂરી કામ કરવા ગયા હતા. ગરમી લાગતાં કેનાલમાં નાહવા પડતાં ડૂબી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં પસાર થતાં લોકોએ તેમને ડૂબતાં પ્રાંતિજ પાલિકા ટીમ સહિત તંત્રને જાણ કરતાં તાત્કાલિક સ્થળ ઉપર આવી આવી ફાયરબ્રિગેડની મદદથી લાશ બહાર કાઢી તલોદ સિવિલમાં પીએમ અર્થે મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...