તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:તલોદના છત્રીસા ગામમાં વૃક્ષારોપણ કરાયું

તલોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદના છત્રીસા સગર્ભા માતાઓના ઘર આંગણે ફળનું વૃક્ષારોપણ કરાયું હતું. માતાની સાથે તેમના કુટુંબ પરિવારને પણ એક નવજાત બાળકને ઉછેરવામાં આવે એવી રીતે આ વૃક્ષને ઉચ્છેર માટેની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ટી.ડી.ઓ હર્ષદભાઈ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર તેજલબેન હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...