તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તલોદના રણાસણ નજીકથી દારૂ ભરેલી કાર જપ્ત કરાઇ

પુંસરીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદ પોલીસે રણાસણ ચોકડી પાસેથી દારૂ ભરેલ કાર ઝડપી હતી. તલોદ પોલીસે રણાસણ ચોકડી નજીક પોલીસે કારનો પીછો કરી માઢવામાં કંપા નજીક ગરનાળાની પાઈપ સાથે અથડાતાં કાર ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતાં કારમાંથી 137 બોટલો ઝડપી પાડી હતી. પોલીસે 13,700 રૂપિયાનો દારૂ અને કાર સહિત 83,700 /- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...