તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:પ્રાંતિજમાં પીવાના પાણીની લાઇન લીકેજ થતાં પાણીનો વેડફાટ

તાજપુરકૂઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજના વોર્ડ નં- 6 ના સિનેમા રોડ પર છેલ્લા એક માસથી પીવાના પાણીની લાઈન લીકેજ થતાં રસ્તા પર પાણી રેલાતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.આ અંગે કોર્પોરેટર અને રહીશો દ્વારા પાલિકામાં જાણ કરી હોવા છતાં કાર્યવાહી ન થતાં રહીશો રોષે ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો