લોકડાઉન 4:સોપારીની આ લત કોરોના નોંતરશે, પ્રાંતિજમાં સોપારીની દુકાને લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા

પ્રાંતિજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારે છૂટ ઘણી બધી શરતોને આધીન આપી છે. પણ પ્રાંતિજમાં અમુક દુકાનદારો આવી કોઇ શરતોનું કોઈ પાલન ન કરતા નથી અને રાજ્ય સરકારની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે.

અન્ય સમાચારો પણ છે...