શોભાયાત્રા:પ્રાંતિજના બોભામાં મોમાઈ માતા સિકોતર માતાજીની પ્રાણપ્રતિષ્ઠા

તાજપુરકૂઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજના બોભામાં મોમાઈ માતા સિકોતર માતાજીની પ્રાણપ્રતિષ્ઠા યોજાઇ હતી. ઢોલ નગારા શરણાઇના સૂરે અને નવા ડીજેના તાલે શોભાયાત્રા નીકળી હતી. ગોગા પરિવારની અજાણા ચરમટા પરિવાર શોભાયાત્રામાં જોડાયા હતા.

આ યજ્ઞમાં 22 થી ભાવી ભક્તોએ વધુ માઇભક્તોએ ધર્મ લાભ લીધો હતો.જેમાં મુખ્ય યજમાન ઋષિક ભાઈ ઇસનપુર વાળાએ ધર્મ લાભ લીધો હતો. શોભાયાત્રા બાદ મોમાઈ ગોગા મહારાજ વહાણવટી માતાજી નો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. જ્યારે ભુવાજી નાગજી ભાઈ રણછોડભાઈ પણ શોભાયાત્રામાં અસ્વ ઉપર સવાર થયા હતા જ્યાં અનેક ભક્તોએ નમન કરી આશીર્વાદ માગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...