બહુમાન:પ્રાંતિજના બોરીયા સીતવાડા ગામે દીકરીને બહુમાન આપી વરરાજાનો પોશાક પહેરાવી વરઘોડો કાઢી ગૌરીવ્રતની ઊજવણી કરાઇ

તાજપુરકૂઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજના બોરીયા સીતવાડામાં ગૌરીવ્રતની પૂનમના દિવસે અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે 10 વર્ષની કિંજલ રાઠોડને વરરાજાનો પોશાક પહેરાવી પરંપરા મુજબ વિધિવત મંત્રોચારથી વરરાજા બનાવી વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગ્રામજનો તેમજ ઉપવાસી દીકરીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...