મેઘરાજા:હે..બાપલિયા હવે તો વરસ........

પ્રાંતિજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજપુરકૂઇ: પ્રાંતિજ તાલુકાના ધડકણ ગામનું એક નાનું બાળક પાણીથી છલોછલ ભરેલ ડાંગરના ખેતરમાં મેઘરાજાને હવે ક્યારે પધરામણી કરશો તેવી વિનવણી કરી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...