કોરોના ઇફેક્ટ:પ્રાંતિજમાં તાજીયાના જૂલુસ નહીં નીકળે,સર્વ સંમતિથી નિર્ણયનું સન્માન કરવા જણાવાયું

પ્રાંતિજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહામારીને લઇ પ્રાંતિજમાં તાજીયા જુલુસ નીકળશે નહીં. પ્રાંતિજમાં શાંતિદૂત એવોર્ડ વિજેતા રઇશભાઇ કસ્બાતી દ્વારા સમાજના લોકોને સરકારના નિર્ણયનું સ્વાગત કરી સર્વ સંમતિથી નિર્ણયનું સન્માન કરવા જણાવાયું છે અને મહામારીમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, પ્રદેશ તથા અન્ય તમામ ભેદભાવ ભૂલવા જણાવાયું છે અને આ આપણી નૈતિક જવાબદારી નિભાવી રહ્યા છીએ તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...