ઉપવાસ:પ્રાંતિજ પંથકમાં જયા પાર્વતી વ્રતની ઊજવણી

પ્રાંતિજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ પંથકમાં જયા પાર્વતી વ્રતની ઉજવણી કરાઇ હતી. જેમાં પંથકના ગામોની 251 થી વધુ કુંવારિકાઓએ પાંચ દિવસ જયા પાર્વતીના વ્રત કરી અંતિમ દિવસે નકોડો ઉપવાસ કરી જાગરણ કરી વ્રતની ઉજવણી કરી હતી. મંગળવારે વ્રતનો છેલ્લો દિવસ હોવાથી કુંવારિકાઓએ નકોડો ઉપવાસ કરી રાત્રી જાગરણ કર્યું હતું અને વ્રતની ઊજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...