કોરોના ઇફેક્ટ:કોરોનાથી રક્ષણ મળે એ માટે પ્રાંતિજના સીતવાડામાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

પ્રાંતિજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી રક્ષણ મળે એ માટે પ્રાંતિજના સીતવાડામાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતુ. મજરા પી.એચ.સી કેન્દ્ર ના ડો. હિરલબેન પટેલ, સરપંચ સ્વામી રણજીતસિંહતથા પંચાયતના સભ્યો દ્વારા ઉકાળો બનાવાયો હતો. સીતવાડા સીએચઓ ખુશ્બુબેન સબ સેન્ટરના રીંકુબેન, સાબરકાંઠા જી. યુવા મોરચા કન્વીનર નવલસિંહ રાઠોડ, હિરલભાઈ પટેલ, સીતવાડા આદર્શ પ્રા શિક્ષક કિરણસિંહ રાઠોડ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...