તાપમાન:પોશીના નજીક આવેલ સોનગઢ ડુંગરની તળેટીમાં કુદરતી રીતે બનેલું લાખિયા તળાવ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ભરેલું

પોશીના3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પોશીના નજીક આવેલ સોનગઢ ડુંગરની તળેટીમાં કુદરતી રીતે બનેલ વિશાળ લાખીયા તળાવ કાળઝાળ ગરમીમાં પણ ભરેલું હોવાથી પણ હિલ સ્ટેશન જેવા વાતાવરણ નો અનુભવ થાય છે.  આ પ્રાકૃતિક સૌંદર્યના નઝારાનો સ્થાનિક લોકોઆ આનંદ માણી રહ્યા છે.  સામાન્ય સંજોગોમાં પંથકમાં આવતા વિદેશીઓ પણ લાખીયા તળાવની અચૂક મુલાકાત લે છે. હાલ કાળઝાળ ગરમીમાં પણ  આ જગ્યાએ તન મનને શીતળતા આપતી ઠંડકનો અનુભવ થાય છે.

અન્ય સમાચારો પણ છે...